રવિવાર, 16 ઑક્ટોબર, 2022

અમારા વિષે

  @ramdev_jeweller_rah👈  {insta & youtube}


 શાખા ૧  / ૬ , રામદેવ  શોપીંગ સેન્ટર , લુવાણા  રોડ                        રાહ  , (બ . કાં )
શાખા ૨  / ૧૧ , સી .કે પટેલ ફાર્મ , ધાનેરા હાઇવે , મુ .પો  .રાહ ,                  થરાદ 

સરકાર માન્ય ૯૧.૬ હોલમાર્ક ના સોના તથા ચાંદી ના મનપસંદ દાગીના બનાવનાર                       
                     સોના તથા ચાંદીનાં ઘરેણાંની દુનિયામાં અમે રામદેવ જવેલર્સ રાહ ( ચોટપાવાળા) આપને આવકારીયે છીએ. ઝડપ - ચોકસાઈ  અને ગુણવત્તાની જરૂરિયાતને અનુલક્ષીને સમયના  આ વિશાળ  વ્યોમમાં ઈ. સ. ૨૦૦૪ માં રામદેવ જવેલર્સ નો પ્રારંભ કર્યો હતો. અઢાર વર્ષની આ સફળ સફરમાં આપ સૌનો સાથ-સંગાથ-સહકાર મળ્યો તે માટે અમો સદા આપના આભારી છીએ.                         એ  સાથ-સહકારથી દિન-પ્રતિદિન વિકસતી જતી ટેકનોલોજી સાથે તાલ મિલાવીને આપને વધુને વધુ સારા સોના તથા  ચાંદીના ઘરેણાં મળી રહે તે માટે અમો  સદા પ્રયત્નશીલ રહ્યા છીએ.                                                              તમે એક વખત અમારે ત્યાં આવશો તો અમે ખાત્રી આપીએ છીએ કે તમે વારંવાર અમારે ત્યાં આવશો.                                                                               અમે આપણા સંબંધોની ઈમારત ક્વોલીટી અને સરકાર માન્ય ગુણવત્તા વાળા ૯૧.૬ હોલમાર્ક વાળા દાગીના  આપી બનાવવા માંગીએ છીએ.                                                                        અમારા દાગીનાની ઓળખ માટે દરેક દાગીના ઉપર            ( Rj આંજણા )નો માર્કો વાળી નિશાની હોય છે. તેથી ભવિષ્યમાં ગ્રાહકને બિલ ની નકલ ના હોય તો પણ દાગીના પરત  આપવામાં સરળતા રહે.




શાખા - 1
         




  

ચૌધરી કેશાભાઈ અમરાજી               mo .9978001066 

ચૌધરી ડુંગરભાઈ અમરાજી               mo .9662022033  

ચૌધરી પ્રહલાદભાઈ અમરાજી           mo .9913491350